તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Viramgam
  • વિરમગામ લાયન્સ ક્લબ દ્વારા 70મા સ્વાતંત્ર પર્વે સર્વધર્મ એકતા રેલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરમગામ લાયન્સ ક્લબ દ્વારા 70મા સ્વાતંત્ર પર્વે સર્વધર્મ એકતા રેલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લાયન્સક્લબ ઓફ વિરમગામ દ્વારા 70મા સ્વાતંત્ર પર્વ 15મી ઓગષ્ટની ઉજવણી અનોખી રીતે ઉજવાશે. વિરમગામના નગરજનો શાંતી, સંપ અને એકતાનો દ્રઢ સંકલ્પ કરે તેવા હેતુસર સર્વજ્ઞાતીય, સર્વધર્મીય એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

15મી ઓગષ્ટને સોમવારના રોજ સવારે 9.30 કલાકે ટાવર ચોકથી લાયન્સ મેડિકલ કેમ્પસ સુધી યોજાશે. રેલીમાં સફેદ ગણવેશમાં જોડાવવા લાયન્સ ક્લબ દ્વારા નાગરિકોને વિનંતી કરાઈ છે. તમામ જ્ઞાતીના લોકો સાથે પ્રેમ કરવો તે સાચો દેશ પ્રેમ કહી શકાય. તમામ બાબતોને ધ્યાનમાં લઈ લાયન્સ ક્લબ ઓફ વિરમગામ દ્વારા નગરજનોમાં શાંતી-સંપ અને એકતાનો સંકલ્પ દ્રઢ થાય તે માટે સામાજિક સેવાકીય કાર્ય અને વિકાસ માટે એકતા જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો