તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બરવાળા નગરપાલિકા- સખીમંડળ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રમુખ સ્વામી સાથે હરિભક્તોનો આધ્યાત્મિક અનુભવ

વિરમગામ-રામપુરા માર્ગ પર ખુડદ ગામે આવેલા પ્રસિધ્ધ દશામાંના મંદિરે વર્ષે પણ લોક મેળો યોજાયો હતો. લોક મેળોમાં વિરમગામ,માંડલ અને દેત્રોજ-રામપુરા પંથકની શ્રધ્ધાળુ મહીલાઓ સહિત બાળકોમાંથી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.રાસ, ગરબાની બહેનોએ રમઝટ બોલાવી હતી. મંદિરના ગોદાવરી બહેનની શુભ નિશ્રામાં શોભાયાત્રા, જાગરણ યોજાયા હતા.

ખુડદ ગામે દશામાંના મંદિરે લોકમેળો યોજાયો

માતાની મમતા અને પિતાની હૂંફ આપીને અમને હંમેશા સંભાળ્યા

^1992માં અક્ષરધામ બન્યું ત્યારથી પ્રમુખ સ્વામી મહારાજે મારા જેવા સામાન્ય વ્યક્તિને અક્ષરધામમાં સેવા માટે સ્વીકાર્યો મારા ઉપર ઉપકાર કર્યો છે. તેનું ઋુણ હું અનંત જન્મે ચુકવી શકીશ નહીં. એટલું નહીં પરંતુ તેમની પ્રેમાળ દ્રષ્ટી, એમનો સ્પર્શ માત્રનો અનુભવ વર્ણવા માટે શબ્દો મળતાં નથી. એક કિસ્સો કહેવાનું મન થાય છે કે જ્યારે તત્કાલીન ઉપપ્રધાન મંત્રી સ્વામી બાપાને મળવા આવ્યા હતાં, ત્યારે પ્રમુખ સ્વામીજીએ મારૂ નામ સાથે મારો પરીચય આપ્યો હતો. પ્રમુખ સ્વામીજીએ મને માતાની મમતા અને પિતાની હૂંફ આપી છે. >નિશિથ આચાર્ય, હરિભક્તઅક્ષરધામ

બાપાએ એવી કરૂણા વર્ષાવી કે હુ ક્યારે સમર્પિત થઇ ગયો તેની જાણ પણ થઇ

^પ્રમુખ સ્વામીજીના શરણમાં આવ્યા બાદ તેમની દિવ્યતા અને પ્રેમાળ સ્વભાવથી સંપૂર્ણ જીવન પરીવર્તિનની સાથે જીવન ઘડતર અને સંસ્કાર સિંચન થયું છે. પ્રમુખ સ્વામી સંપુર્ણ સમાજના ઉદ્ધારક છે. જ્યારે પ્રથમવાર દર્શન કર્યા ત્યારે ક્યારે પોતાની જાત સમર્પિત થઇ ગઇ, તે ક્ષણનો ખ્યાલ નથી. તેમની પ્રેમાળ આંખો અને સ્પર્શ માતા-પિતાના પ્રેમથી પણ ઉચ્ચતમ શીખરે લઇ જાય છે.પ્રમુખ સ્વામિએ એવી કરૂણા વર્ષાવી કે હુ ક્યારે તેમના પ્રત્યે સમર્પિત થઇ ગયો તેની જાણ પણ થઇ અને તેમની કરૂણા અને પ્રેમભાવથી હંમેશા કંઇક અલગ ભાવ થતો હતો. આજે તેઓ નથી તેવો અહેસાસ થતાં આંખો ભીની થઇ જાય છે. > સંજીવપંડ્યા, હરિભક્તઅક્ષરધામ

બાપાના માત્ર દર્શનથી પુષ્કળ હેતની વર્ષા થઇ અને આજે સેવક બની ગયો

^મારેકોઇ પરિવારીક સબંધ નથી કે નથી બ્લડ રીલેશન તેમ છતાં હું બાપાનો સેવક ક્યારે બન્યો ખબર ના પડી, જો સ્વામી બાપાએ મને સ્વીકાર ના કર્યો હોત તો સમાજ માટે હું ભારરૂપ વ્યક્તિ હોત, હું જે વિસ્તારમાં રહેતો હતો, ત્યાં ચોરી, લૂંટફાટ અને વ્યસનના દુષણો મારામાં નાનપણથી આવી ગયા હતાં. એક વાર મારો મિત્ર મને શાહીબાગ સ્વામીનારાયણ મંદિરે મને લઇ ગયો હતો. ત્યાર બાદ અચાનક મારૂ જીવન પરિવર્તિત બન્યુ હતું. બાપાના માત્ર દર્શનથી પુષ્કળ હેતની વર્ષા થઇ અને તેના લીધે આજે હું સમાજ સેવા કરી શક્યો છું. મારા જીવનમાં પ્રમુખ સ્વામી મહારાજ માતા-પિતા, ભાઇ-મિત્ર બન્યા છે. બાપાએ મને સાચવ્યો છે. >સંતોષ કુલકર્ણી,હરિભક્તઅક્ષરધામ

પ્રમુખ સ્વામીએ કહ્યું... તો તારે અહીં અક્ષરધામમાં રહીને સેવા કરવાની છે..

^2012ની સાલમાં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અમદાવાદ વિચરણ વખતે બાપાને અંગત મળવાનું થયુ હતું. સમયે મે બાપાને પુછેલું ‘બાપા આપણું અક્ષરધામનું પાકું છે ને? અહીંયા અમેરીકા જવાના વિઝા માટે ઘણા પ્રયત્નો લોકોને કરવા પડે છે, તો આપણું અક્ષરધામના વિઝાનું કેમનું છે ?પ્રમુખ સ્વામી મહારાજ કરૂણા વર્ષાવતા મારી તરફ જોઇ રહ્યા હતાં. તેમણે કહ્યુ કે ગાંધીનગરમાં અક્ષરધામ થયુ છે તો અહીં સ્વયં સેવકોની જરૂર પડશે કે નહિં ? મેં કહ્યું હા બાપા જરૂર તો પડશે.. પછી સ્વામી બાપાએ કહ્યું તો તારે અહીં રહીને સેવા કરવાની છે અને જ્યાં સુધી હું ના કહુ ત્યાં સુધી સેવા કરજે.’ મેં સહજતાથી વખતે કહ્યુ કે ‘હા બાપા હું સેવા કરીશ’.> જિતેનભાઇવણજારા, હરિભક્ત,અક્ષરધામ, ગાંધીનગર

સફાઇ અભિયાનના ભાગરૂપે પાલિકા કમ્પાઉન્ડમાં સફાઇ કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો