તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Viramgam
 • રામપુરા (ભંકોડા)| વિરમગામ રામપુરામાર્ગ પર આવેલા ભડાણા ગામે નૂતન શિવાલયની ત્રિ દિવસીય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રામપુરા (ભંકોડા)| વિરમગામ-રામપુરામાર્ગ પર આવેલા ભડાણા ગામે નૂતન શિવાલયની ત્રિ-દિવસીય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રામપુરા (ભંકોડા)| વિરમગામ-રામપુરામાર્ગ પર આવેલા ભડાણા ગામે નૂતન શિવાલયની ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો તા. 14ને રવિવારથી પ્રારંભ થશે. મેનાબા પુરસોત્તમ પુરી સમસ્ત ગૌસ્વામી પરિવાર દ્વારા નૂતન શિલાયનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે. પિપલેશ્વર મહાદેવની ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો તા. 14-8-16ને શનિવારથી પ્રારંભ થશે. તા. 15મી ઓગષ્ટ જલયાત્રા-શોભાયાત્રા સવારે-10 કલાકે નીકળશે. તા. 16મી ઓગષ્ટને મંગળવારના રોજ પ્રતિષ્ઠા થશે. આરતી બાદ પ્રસાદ લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો