• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Viramgam
  • વિરમગામ|દેત્રોજ રામપુરા તાલુકાનાશિહોર ગામની શ્રી બી.એચ. ગાર્ડી સર્વોદય વિદ્યાવિહાર હાઈસ્કૂલમા

વિરમગામ|દેત્રોજ-રામપુરા તાલુકાનાશિહોર ગામની શ્રી બી.એચ. ગાર્ડી સર્વોદય વિદ્યાવિહાર હાઈસ્કૂલમાં અભ્યાસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામ|દેત્રોજ-રામપુરા તાલુકાનાશિહોર ગામની શ્રી બી.એચ. ગાર્ડી સર્વોદય વિદ્યાવિહાર હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ તા. 8 માર્ચ ને બુધવારે સવારે 9 કલાકે યોજાઈ ગયો પ્રસંગે મુખ્ય અતિથી શ્રી રણજીતસિંહ સોલંકી તથા નિવૃત્ત શિક્ષકે દિવાનસંગ ઠાકોર તથા ગજાનંદ પુરી ગોસ્વામી ગામના સરપંચ નાગજીજી, ઉ. સરપંચ ગોવિંદભાઈ પરમાર વગેરે હાજર રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપેલ. પ્રસંગે શાળાના આચાર્ય મનુભાઈ પટેલ, નવિનભાઈ દવે, દિલીપભાઈ સુથારે ભારે જહેમત ઉઠાવી હતી.

શિહોર હાઇસ્કૂલ ખાતે શુભેચ્છા સમારંભ યોજાયો

અન્ય સમાચારો પણ છે...