તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિહોર માધ્યમિક શાળામાં જ્ઞાન સપ્તાહની ઉજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દરવર્ષે સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં જ્ઞાન સપ્તાહની ઉજવણી અંતર્ગત શિહોર માધ્યમિક- ઉચ્ચતર માધ્યમિક શાળામાં જ્ઞાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. સપ્તાહ દરમિયાન શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓએ. અલગ-અલગ ટીમો બનાવી ગામમાં સફાઇ ઝુંબેશ ચલાવી હતી. જેમાં શાળાના પ્રતિનિધિઓ અને ગામલોકો પણ જોડાયા હતા. જે દરમિયાન શાળા સંકુલ સ્વચ્છતા સ્પર્ધા, વર્ગ સ્વચ્છતા, સુશોભન, રંગોળી વિગેરે સ્પર્ધાઓ યોજાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...