તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • િશયાળો નજીક છતાં ગરમી, ઉકળાટ યથાવત્

િશયાળો નજીક છતાં ગરમી, ઉકળાટ યથાવત્

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂજ.રામપુરા(ભંકોડા)

નવરાત્રીપર્વની ધામધુમ પુર્વક ઉજવણી કર્યા બાદ હવે શરદપૂનમને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. છતાં પણ ગરમીનું પ્રમાણ યથાવત રહેતા વિરમગામ માંડલ અને દેત્રોજ રામપુરા સહીત સમગ્ર પંથકવાસીઓ તોબા પોકારી ઉઠયા છે. સામાન્ય રીતે નવરાત્રીમાં ઠંડીનો અહેસાસ શરૂ થઇ જાય છે. ચાલુ વર્ષે નવરાત્રી પુર્ણ થયા બાદ શરદપૂનમને ગણતરીના દિવસો બાકી રહ્યા છે છતાં ગરમીમાં ઘટાડો થયો નહી.

સોમવારના રોજ વાદળછાયા વાતાવરણમાં દિવસ દરમિયાન પારાવાર ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે.