તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંડલ-વિરમગામ રોડ પર છેલ્લાં ઘણાં સમયથી મસમોટા ખાડા જોવા મળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડલ-વિરમગામ રોડ પર છેલ્લાં ઘણાં સમયથી મસમોટા ખાડા જોવા મળી રહ્યા છે. આથી વાહનચાલકો ભારે હેરાન થઇ ગયા છે. માંડલથી વિરમગામ સુધીના માર્ગમાં વઘાડા કેનાલ પર અને માનલપુર ગામ જવા માટે, ડેડિયાસણના, ભોજવા અને ત્રિપદા સ્કૂલ પાસેનો આશરે ત્રણ કિ.મી. સુધીનો માર્ગ એટલો ધોવાઇ ગયો છે, વાહનચાલકોને ખૂબ ધીમી ગતિએ અહીંથી પસાર થવું પડે છે. આથી રોડનું સમારકામ વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી સ્થાનિક રહીશો દ્વારા માગ કરવામાં આવી છે. તસવીર- ચતુરભાઈ વાઘેલા

માંડલ-વિરમગામ રોડ પર મસમોટા ખાડાથી વાહનચાલકો પરેશાન

અન્ય સમાચારો પણ છે...