તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભજન સમ્રાટનું વિરમગામમાં સન્માન કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંતવાણીઆરાધક અને શિવ ઉપાસક નિરંજનભાઇ પંડયા સોમવારે સાંજે વિરમગામ શહેરમાં પહોંચ્યા હતા. જેમાં વિરમગામ પિયુષ ગજજરના ઘરે પધારી પરીવાર, મિત્રો તેમજ ભજન પ્રેમી ભરતભાઇ, અશોકભાઇ, દીલીપ રાજા સહીતના વિરમગામ સંતવાણી ગૃપના ભજન પ્રેમીઓ ઉપસ્થિત હતા અને નિરંજનભાઇ પંડયાનું શાલ ઓઢાડી સન્માન કરાયુ હતું ત્યારે નિરંજનભાઇ પંડયા વાતચીત કરી ભજન ભકિતનો શ્રેષ્ઠ માર્ગ છે તેમ જણાવેલ હતુ. સાથે ઉપસ્થિત લોકોએ વિરમગામમાં રોકાણ બદલ તેમનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો