તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Viramgam
 • વિરમગામના હાંસલપુર રોડ પરના ઐતિહાસિક વાગડચી હનુમાનજી મંદિર પરિસરમાં મંગળવારે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરમગામના હાંસલપુર રોડ પરના ઐતિહાસિક વાગડચી હનુમાનજી મંદિર પરિસરમાં મંગળવારે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિરમગામના હાંસલપુર રોડ પરના ઐતિહાસિક વાગડચી હનુમાનજી મંદિર પરિસરમાં મંગળવારે સમુહ બટુક ભોજનનું આયોજન કરાયું હતું. જેમાં વિરમગામ, હાંસલપુર, મેલડીનગર, હીરાનગર સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારની શાળાના બાળકો તેમ મોટેરાઓએ સમુહ બટુકભોજનનો લ્હાવો લીધો હતો. સમગ્ર અવસરનું આયોજન ધુલેટા ગામના રઘુભાઈ, ભોપાભાઈ કો.પટેલ તેમ અન્ય યુવાનો દ્વારા કરાયુ હતુ. સોમવારે રાત્રિના સુમારે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનું સફળ બનાવવા જનકબાપુ, રામાનુજભાઈ સહિત અન્ય અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી. તસવીર- જયદીપ પાઠક

વાગડચી હનુમાન મંદિરે સમુહ બટુકભોજન યોજાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો