વિરમગામનું ઐતિહાસિક મુનસર તળાવ : ‘હેરીટેજ દિવસ ઉજવાયા બાદ જૈસે થે’

વિરમગામનું ઐતિહાસિક મુનસર તળાવ : ‘હેરીટેજ દિવસ ઉજવાયા બાદ જૈસે થે’

DivyaBhaskar News Network

Apr 21, 2017, 02:55 AM IST
વિરમગામનું ઐતિહાસિક મુનસર તળાવ : ‘હેરીટેજ દિવસ ઉજવાયા બાદ જૈસે થે’

વિરમગામ ખાતે 18 એપ્રિલને મંગળવારે ઐતિહાસિક મુનસર તળાવ ઉપર હેરિટેઝ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મંત્રી વલ્લભભાઇ વઘાસીયા તથા પૂનમભાઇ મકવાણા, અનિલ તિવારી(અધિક્ષક-પુરાતત્વવિદ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ,વડોદરા)પધાર્યા હતા. ત્યારે ઐતિહાસિક તળાવમાં ખદબદતી ગંદકી તરફ ધ્યાન આપ્યું નહીં અને વિરમગામની પ્રજાની સ્વાસ્થ્યની દરકાર કર્યા વગર સરકારમાં ચોપડે કાર્યક્રમ દર્શાવી સંતોષ માન્યો હોય તેવું વિરમગામની પ્રજાને લાગી રહ્યું છે. જો કે પ્રજા તરીકે આપણે પણ ભવ્ય વારસાને બચાવવા ઉણા ઉતરી રહ્યા છીએ. તસવીર-જયદીપપાઠક

X
વિરમગામનું ઐતિહાસિક મુનસર તળાવ : ‘હેરીટેજ દિવસ ઉજવાયા બાદ જૈસે થે’
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી