• Gujarati News
  • સમગ્રરાજ્ય સહિત વિરમગામ, માંડલ, દેત્રોજ, રામપુરા સહીત પંથકમાં શ્રાદ્ધ

સમગ્રરાજ્ય સહિત વિરમગામ, માંડલ, દેત્રોજ, રામપુરા સહીત પંથકમાં શ્રાદ્ધ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્રરાજ્ય સહિત વિરમગામ, માંડલ, દેત્રોજ, રામપુરા સહીત પંથકમાં શ્રાદ્ધ પક્ષની ચાલુ થયો છે. દિવસો દરમિયાન તમામ શુભકાર્યો થઇ શકશે નહી. અમાસ સુધી પિતૃ નું શ્રાદ્ધ કરવામાં આવશે. પરંપરાગત રીતે શ્રાદ્ધ પક્ષ, પિતૃ પક્ષ કે મહાલયની શરુઆત થઇ રહી છે. દિવસો દરમિયાન પિતૃ ને પીંડદાન, તર્પન વિધિ, શ્રાદ્ધનું અનેરુ મહત્વ છે. શાસ્ત્રો અનુસાર પોતાના પિતૃ ને જે તીથીએ સ્વર્ગવાસ થયા હોય તે તીથીએ તેમનું શ્રાદ્ધ કરવામાં આવે છે. ઉપરાંત ભાદરવા સુદ - પુનમના દિવસે સત્યનારાયણના વ્રતનું પણ મહત્વ છે. ભારતીય વૈદિક સંસ્કૃતિમાં પણ મૃત્યુ પછી આત્માના અસ્તિત્વને સ્વીકારાયુ છે. માટે કારતક અને ભારદવા મહિનામાં શ્રાદ્ધ પક્ષની શરુઆત થઇ જાય છે. પંચાગ મુજબ ઘણીવાર આગલા દીવસે કે રાત્રે પુનમે થાય છે. જેથી પુનમના દીવસથી શ્રાદ્ધની શરુઆત થાય છે.
શ્રાદ્ધ પક્ષની શરૂઆત થતાં શુભકાર્ય બંધ