વૃષભ જૈન મહિલા મંડળના પ્રમુખનું અ‌વસાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રામપુરા (ભંકોડા)ના પૂર્વ સરપંચ અને જૈન સંઘના ઉપપ્રમુખ ડી.કે. થાદના ધર્મ પત્ની હેમલતાબેન (લતાકાકી), પ્રમુખ જૈન વૃષભ હિલા મંડળ રવિવારના રોજ સવારે રામપૂરાથી સુરત જવા રેલવે ટ્રેન દ્વારા વિરમગામ જવાના હતા. રેલવે સ્ટેશન પર એકાએક પડી જતા બેભાન થઈ ગ્યા હતા. સારવાર અર્થે લઈ જવાના ફરજ પરના ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. તેઓના આકસ્મિક મોતથી રામપૂરા જૈન સંઘ તથા પંથકમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. રામપુરાના વેપારીઓ ધંધારોજગાર બંધ રાખી યાત્રામાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...