વિરમગામ યોગેશ્વર પાર્કમાં સફાઇ થતાં ભૂગર્ભ ગટરો ઉભરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામમાંછેલ્લા અઠવાડિયાથી પડી રહેલ વરસાદથી સફાઈ થયા વગરની વરસાદી ગટરોમાંથી પાણીનો ઝડપી નિકાલ થતો નથી. અને વિરમગામ નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા વરસાદી પાણીનો નિકાલ ભૂગર્ભ ગટરમાં અને ભૂગર્ભ ગટરના ઉભરાતી પાણી વરસાદી ગટરમાં ઠાલાવવાની સહેલી રીત અપનાવતા ભૂગર્ભ ગટરોમાં રેતી કચરાથી મેઈન હોલ બ્લોક થઈ ગયેલ છે ત્યારે છેલ્લા અઠવાડિયાથી યોગેશ્વર પાર્કમાં ભૂગર્ભ ગટરો ઉભરાતી રહી છે અને ન. પા. મુક પ્રેક્ષક બની તમાશો જોવે છે અને નાગરિકોના સ્વાસ્થ સાથે જાહેરમાં થતા ચેડાં બાબતે તંત્ર કડક કામ લેવામાં આવે તેવું ઈચ્છી રહ્યા છે.

ગટરોમાં વરસાદી પાણીનો ઝડપી નિકાલ થતો નથી

અન્ય સમાચારો પણ છે...