તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુંવાળ પંથકના મંદિરમાં આજથી હિંડોળા દર્શન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રામપુરા(ભંકોડા) : શ્રાવણવદ- બીજ (1 માસ) સુધી વિરમગામ, માંડલ અને દેત્રોજ, રામપુરા સહીત પંથકના વૈષ્ણવ મંદીર, રામજી મંદિર અને સ્વામિનારાયણ મંદિરોમાં હિંડોળા ઉત્સવનો આજથી પ્રારંભ થશે. દર વર્ષે અષાઢ વદ- બીજથી શ્રાવણ વદ- બીજ એક માસ દરમિયાન હિંડોળા ઉત્સવની ઉજવણી થશે. હરિ ભકતો વિવિધ જાતના હિંડોળા બનાવે છે. શાક, પાન, ફળ, સુકો મેવો, લીલા મેવા, ફુલહાર, રાખડી, ચલણી નોટો સહીતથી હિંડોળા શણગારાયે છે. સ્વામિનારાયણ મંદિર, રામજી મંદિર ઉપરાંત વૈષ્ણવ હરિ ભકતોમાં અનેરુ મહત્વ છે.

અન્ય સમાચારો પણ છે...