• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Viramgam
  • માંડલ | આજતા.28 03 2017ના રોજ વિરમગામ ડેપો શ્રેષ્ઠ ડ્રાઈવર, શ્રેષ્ઠ મીકેનીક

માંડલ | આજતા.28-03-2017ના રોજ વિરમગામ ડેપો શ્રેષ્ઠ ડ્રાઈવર, શ્રેષ્ઠ મીકેનીક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડલ | આજતા.28-03-2017ના રોજ વિરમગામ ડેપો શ્રેષ્ઠ ડ્રાઈવર, શ્રેષ્ઠ મીકેનીક તથા શ્રેષ્ઠ કંડકટરને નવાજવાનો કાર્યક્રમ વિભાગી યાંત્રિક ઈજનેરશ્રી સોની સાહેબની અધ્યક્ષતા માં યોજાયેલ જેમાં ડેપો ખાતે વિરમગામ ડેપો મેનેજર શ્રી પી.આર.ચાવડા સાહેબ હાજર રહેલા જેમાં શ્રેષ્ઠ ડ્રાઈવર તરીકે શ્રી ધનાભાઈ પગી તથા શ્રેષ્ઠ મીકેનીક તરીકે શ્રી કમાલખાન એમ. બલોચ તથા શ્રેષ્ઠ કંડકટર તરીકે શ્રી યાસીનશા બી દિવાન ને ઈનામ આપી પ્રોત્સાહીત કરવામાં આવેલ જેમાં ડેપોની મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહેલા.

શ્રેષ્ઠ ડ્રાઈવર, મીકેનીક તથા શ્રેષ્ઠ કંડકટરને નવાજાયા

અન્ય સમાચારો પણ છે...