તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરમગામ શહેરમાં મહાવીર સ્વામીની શોભાયાત્રા નીકળી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિરમગામશ્વેતાંબર મૂતિપુજક જૈન સંઘના આંગણે કચ્છ કેશોકારક આચાર્ય કલાપુર્ણ સુરીશ્વર મ.સા.ના સમુદાયના હેમચંદ્ર વિજય, કીર્તીરત્નવિજય આદી સાધુ-સાધવી મ.સા.ની શુભનિશ્રામાં ગુરુવારે શાંતીનાથ જીનાલયેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.

શોભાયાત્રામાં ધર્મ ધજા, ચાંદીનો કલાત્મક ભગવાનનો રથ, માતા ત્રિશલાને આવેલ ચૌદ સ્વપ્નની ઝાંખી, શણગારેલી ઉંટગાડીઓ, બગીઓ, બેન્ડવાજા, શરણાઇ ઢો રાસ મંડળી સાથે ભવ્ય શોભાયાત્રા રાજમાર્ગો ઉપર ફરી શાંતીનાથ જીનાલયે સમાપન થઇ હતી. દિવસે જૈનવાડી સ્વામી વાત્સલ્ય રાખવામાં આવ્યુ હતુ.

શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી. તસવીર- જયદીપ પાઠક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો