તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લખતરમાં પરીણિતા સાથે છેડતી નહીં દુષ્કર્મ થયું હતું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લખતરનાયુવાન દ્વારા કરવામાં આવેલ દુષ્કર્મના પ્રયાસના કેસમાં નવો ફણગો ફૂટ્યો છે. જેમાં મહિલા પર દુષ્કર્મ થયાનું ખૂલતા પોલીસ મથકે આરોપી પર દુષ્કર્મનો ગુનો દાખલ થયો છે.

લખતરના લાટી વિસ્તારમાં વિરમગામના વનથળ ગામના અને લીલાપુર સગાને ત્યાં જવા નીકળેલાં પરિવારની પરીણિતા કુદરતી હાજતે ગઇ હતી. ત્યારે હિતેષ મનુભાઇ પરમારે છરી બતાવી દુષ્કર્મ ગુજાર્યાનું ખુલ્યુ છે. આથી કેસમાં લખતર પોલીસે દુષ્કર્મના પ્રયાસ બાદ દુષ્કર્મ ગુજાર્યાની કલમ 376 નો ઉમેરો કર્યો છે. જ્યારે આરોપી હિતેષ અને પીડિતાને સરકારી દવાખાને મેડિકલ ચેકઅપ માટે લઇ જવાયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો