તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

30મી સપ્ટેબર સુધી વ્યવસાય વેરો નહીં ભરનારને દંડ કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદનગરપાલિકાની હદમાં વેપાર-ધંધો કરતા વેપારીઓને ખાસ જણાવવાનું વ્યવસાય વેરો આગામી તા.30/9/16 પહેલા બોટાદ નગરપાલિકાની કચેરીના સમયે રૂબરૂ આવી વ્યવસાય વેરો શાખામાં રોકડ, ચેક, ડીમાન્ડ ડ્રાફટથી જમા કરાવી જવો અગર તા.30/9/16 પછી વ્યવસાય વેરો ભર્યા વગરના માલુમ પડશે તો તેમની સામે વ્યવસાય, વેપાર, ધંધા અને રોજગાર વેરા અધિનિયમ અન્વયે દંડ વ્યાજ સાથે વસુલાતની ફરજ પડશે જેની નોંધ લેશો. તેમજ તા.31/12/15 પછી શોપ લાયન્સ રીન્યુ વગરનું માલુમ પડશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. શોપ લાયન્સ લીધેલ હોય તેઓએ તાત્કાલિક શોપ લાયન્સ મેળવી લેવુ, તેવુ બોટાદ નગરપાલિકા શોપ ઇન્સપેકટર નટુભા વાઘેલા, રાજુભાઇળ ડેરૈયાની યાદીમાં જણાવેલ છે.

વેપારીઓને બોટાદ પાલિકાની તાકીદ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો