તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Viramgam
  • રામપુરા (ભંકોડા) | વિરમગામજૈન સમાજ રચિત જૈન જાગૃતિ સેન્ટરના હોદ્દેદારો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રામપુરા (ભંકોડા) | વિરમગામજૈન સમાજ રચિત જૈન જાગૃતિ સેન્ટરના હોદ્દેદારો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રામપુરા (ભંકોડા) | વિરમગામજૈન સમાજ રચિત જૈન જાગૃતિ સેન્ટરના હોદ્દેદારો નિમાયા હતાં. જૈન જાગૃતિ સેન્ટરના નવા વરાયેલા હોદ્દેદારોએ શપથ લીધા હતા. નવા નિમાયેલા હોદ્દેદારોમાં ડૉ. અશ્વિન શાહ (પ્રમુખ), વિનોદ શાહ (ઉપપ્રમુખ), પીગલ ગાંધી (મંત્રી), પ્રતિક ડગલી (ખજાનચી) અનીલ શાહ (એક્ટિવીટી ચેરમેન)નો સમાવેશ થાય છે. સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સંજય શાહ (ચેરમેન જૈન જાગૃતિ સેન્ટર બોર્ડ મુંબઈ) અને રમેશ મુરલીયા (વાય.ચેરમેન સહિત જૈન અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યાહતા.

વિરમગામ જૈન જાગૃતિ સેન્ટરના હોદ્દેદારો નિમાયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો