તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કર્મીઓની માગ સરકારને પહોંચાડવા આવેદનપત્ર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિરમગામમાંડલ અને દેત્રોજ - રામપુરા તાલુકામાં કટાર આધારિન વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓએ વિવિધ માંગણીઓ સરકારના કાને પહોંચાડવા ધારાસભ્યને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વિધાનસભા સત્રમાં ડૉ. તેજશ્રીબેન પટેલ ધારાસભ્ય વિરમગામ દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત થાય, તેવા હેતુસરથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વિરમગામ માંડલ અને દેત્રોજ તાલુકામાં ગ્રામ વિકાસ વિભાગની વિવિધ શાળાના કર્મચારીઓની સમાન કામ - સમાન વેતન અને સમાન જોબ સિક્યોરીટી આપવા બાબતે આવેદનપત્રમુજબ ઓછા પગારમાં નોકરી કરીએ છીએ. તેઓની માંગ છે કે સમાનકામ - સમાન વેતન અને સમાન જોબ સિક્યોરીટીની માંગ કરી છે.

ધારાસભ્યને આવેદનપત્ર અપાયું હતું. તસવીર-અશોક શર્મા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો