તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Viramgam
  • ધાકડી લબ્ધિધામ તીર્થમાં ધાર્મીક કાર્યક્રમો શ્રદ્ધાપૂર્વક યોજાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાકડી લબ્ધિધામ તીર્થમાં ધાર્મીક કાર્યક્રમો શ્રદ્ધાપૂર્વક યોજાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિરમગામ-માંડલ માર્ગ પર ના ધાકડી લબ્ધિધામ તીર્થમા તીર્થ પ્રેરક પ.પૂ.આ.ભ. શીલરત્ન સૂરીશ્વરજી મ.સા. આદીઠણાની શૂભ નિશ્રામાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. પ.પૂ. આ. દેવ લબ્ધિસૂરિશ્વર જી. મ.સાની પ્રતિષ્ઠા પ્રસંગનો પત્રિકા લેખનનો ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો. પ. પૂ. આ.ભ શીલરત્ન સૂરિશ્વરજી મ.સા.એ વ્યાખ્યાન આપવા જણાવ્યું હતું કે 13 વર્ષ પહેલા ઘાકડી લબ્ધિધામ તીર્થમાં આ.દેવ. લબ્ધિસૂરી મહારાજનો અગ્નિ સંસ્કાર થયો હતો. જગ્યા પર કળશ આકારનો મંદિરનું નિર્માણ થયું છે. મંદિરની પ્રતિષ્ઠાનો પ્રસંગ 20 એપ્રિલના રોજ ઉજવાશે. પ્રતિષ્ઠા પ્રસંગની પત્રિકા લેખનનો ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે 5000થી વધુ પ્રસંગની પત્રિકા સમગ્ર ભારત વર્ષમાં મંત્રણાપાઠવવામાં આવશે. પ્રતિષ્ઠા મહોત્સમાં મોટી સંખ્યામાં જૈન-જૈનોતર જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો