તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • Vidhyanagar
 • નડિયાદ | નડિયાદની ઈપ્કોવાળા સ્કૂલ ઓફ ઈન્ટીરીયર િડઝાઈન કોલેજની સ્ટુડન્ટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદ | નડિયાદની ઈપ્કોવાળા સ્કૂલ ઓફ ઈન્ટીરીયર િડઝાઈન કોલેજની સ્ટુડન્ટ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નડિયાદ | નડિયાદની ઈપ્કોવાળા સ્કૂલ ઓફ ઈન્ટીરીયર િડઝાઈન કોલેજની સ્ટુડન્ટ સમગ્ર સરદાર પટેલ યુનિમાં પ્રથમ નંબરે જાહેર થયેલ છે. વલ્લભ વિદ્યાનગરની એસ.પી યુનિ સાથે સંલગ્ન ઈન્ટીરીયર ડીઝાઈનની બધી કોલેજોના સ્ટુડન્ટ માટે લેવાયેલ યુનિવર્સિટી પરીક્ષામાં નડિયાદની મહિલા કોલેજ ખાતે ચાલતી ઈપ્કોવાળા ઈન્ટીરિયર ડીઝાઈન કોલેજની સ્ટુડન્ટ આયુષી અમીતભાઈ પટેલે 437 ગુણ મેળવીને યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જે બદલ કોલેજ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો