તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Vidhyanagar
  • વિદ્યાનગર | વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારૂતર વિદ્યામંડળ સંચાલિત બીવીએમ એન્જિ.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાનગર | વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારૂતર વિદ્યામંડળ સંચાલિત બીવીએમ એન્જિ.

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાનગર | વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારૂતર વિદ્યામંડળ સંચાલિત બીવીએમ એન્જિ. કોલેજમાં એ.ડી. ગોરવાલા બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિર યોજવામાં આવી હતી. શિબિરમાં 117 યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા વર્ષમાં ત્રણ વખત રક્તદાન શિબિર યોજવામાં આવે છે. આચાર્ય ડો. ઇન્દ્રજિત પટેલ દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

બીબીએમ કોલેજમાં રક્તદાન શિબિર યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો