તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • Vidhyanagar
 • ગળતેશ્વર તાલુકાના પડાલ ગામની બાજુમાંથી પસાર થતી નર્મદા મેઈન કેનાલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગળતેશ્વર તાલુકાના પડાલ ગામની બાજુમાંથી પસાર થતી નર્મદા મેઈન કેનાલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગળતેશ્વર તાલુકાના પડાલ ગામની બાજુમાંથી પસાર થતી નર્મદા મેઈન કેનાલ વાટે એક પાંચ ફૂટ લાંબી માદા મગર ગામમાં આવતાં પર્યાવરણ પ્રેમી સાદાબભાઈ મલેકે નેચર હેલ્પ ફાઉન્ડેશન વલ્લભવિદ્યાનગર તથા ફોરેસ્ટ િડપાર્ટમેન્ટને જાણ કરતાં તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. નેચર હેલ્પ ફાઉન્ડેશનના સભ્યો તથા વનવિભાગના અધિકારીઓએ બે કલાકના સંયુક્ત રેસ્ક્યૂ ઓપરેશન દ્વારા માદા મગરને પકડી સુરક્ષિત સ્થળે મૂકી દીધી હતી.

ગળતેશ્વરના પડાલની નર્મદા કેનાલમાં મગર મળી આવ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો