તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • Vidhyanagar
 • વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના મ્યુઝિયમ વિભાગ દ્વારા ગણેશ ઉત્સવ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના મ્યુઝિયમ વિભાગ દ્વારા ગણેશ ઉત્સવ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના મ્યુઝિયમ વિભાગ દ્વારા ગણેશ ઉત્સવ અંતર્ગત ચિત્રસ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં 279 વિદ્યાર્થીઓએ ગણેશજીના વિવિધ રૂપોના ચિત્ર બનાવ્યા હતા. સ્પર્ધામાં પિન્ટોસ સ્કૂલ, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, આઇ.બી.પટેલ પ્રાયમરી અને સેકન્ડરી ઇંગ્લીશ સ્કૂલ, દક્ષિણામૂર્તિ સ્કૂલના 279 વિદ્યાર્થીઓએ ચિત્રસ્પર્ધામાં ભાગ લીધો હતો. સ્પર્ધામાં સીવીએમ ફાઇન આર્ટસ કોલેજના આસી.પ્રાધ્યાપક કૃષ્ણ પડિયાએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી.

ગણેશ ઉત્સવ પર ચિત્રસ્પર્ધા યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો