તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Vidhyanagar
  • વિદ્યાનગરની ટીવી પટેલ શાળામાં શ્રાવણ માસ નિમિત્તે ભજન સ્પર્ધાનું આયોજન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાનગરની ટીવી પટેલ શાળામાં શ્રાવણ માસ નિમિત્તે ભજન સ્પર્ધાનું આયોજન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાનગરની ટીવી પટેલ શાળામાં શ્રાવણ માસ નિમિત્તે ભજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થી ભાઈ-બહેનોએ સુંદર ભાવવાહી ભજનો રજુ કર્યા હતા. ભજન સ્પર્ધામાં પરમાર ભૂમિક-પ્રથમ, ગોસ્વામી મિતેષ-દ્વિતીય, રાવલ અભિષેક અને પઠાણ હીના-તૃતીયા તથા કિંજલ રાઠોડ આશ્વાસન ઇનામ વિજેતા જાહેર થયા હતા બી.એડ.ના તાલીમાર્થી શ્રી મિતેશભાઈ, પ્રવૃત્તિ કન્વીનર નરેન્દ્રભાઈ, ગીતાબેન અને અંકિતાબેનના સહયોગથી સ્પર્ધાનું સંચાલન હર્ષદકુમાર વાઘેલાએ કર્યું હતું

વિદ્યાનગરની ટીવી પટેલ શાળામાં ભજન સ્પર્ધા યોજવામાં આવી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો