તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • Vidhyanagar
 • ચારુતર વિદ્યામંડળ સંચાલિત ટી.વી.પટેલ હાયર સેકન્ડરી, વલ્લભ વિદ્યાનગરમાં શિક્ષકિદનની ઉજવણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચારુતર વિદ્યામંડળ સંચાલિત ટી.વી.પટેલ હાયર સેકન્ડરી, વલ્લભ વિદ્યાનગરમાં શિક્ષકિદનની ઉજવણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચારુતર વિદ્યામંડળ સંચાલિત ટી.વી.પટેલ હાયર સેકન્ડરી, વલ્લભ વિદ્યાનગરમાં શિક્ષકિદનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ 11 અને 12ના 64 જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેનોએ શિક્ષક બની વર્ગોમાં સ્વયં શિક્ષણ કાર્ય કરાવ્યું હતું. શાળાના આચાર્ય વિજયકુમાર સુથાર, સુપરવાઈઝર એસ.વી.પટેલ તથા વરિષ્ઠ શિક્ષક શ્રી કનુભાઈ બ્રહ્મભટ્ટ સાહેબે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. અંતે ધો.11 માંથી પટેલ માનસી, પ્રજાપતિ સાગર, પંડ્યા કિન્નરી, વ્યાસ વૈશ્વી, ગોસાઈ પ્રિયંકા, સરગરા આશા. જયારે ધો.12 માંથી સેનવા રોશની, મિસ્ત્રી નીરવ, માછી રોશની, વોરા સૈફ, રાઠોડ કિંજલ, પઠાણ નાહિરખાન વિજેતા થયા હતા જયારે ગોસ્વામી મિતેષ અને સોલંકી અવનીએ સુપરવાઈઝરની ભૂમિકા ભજવી હતી કાર્યક્રમનું આયોજન કન્વીનર એન.આર.વ્યાસ, જી.એમ.ચૌધરી, એ.ડી.પટેલે કર્યું હતું જયારે કાર્યક્રમનું સંચાલન સ્વયં શિક્ષણાર્થી શ્વેતા શર્મા અને ધ્રુવી ચાવડા તથા હર્ષદકુમાર વાઘેલાએ કર્યું હતું.

શિક્ષક દિનની ઉજવણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો