દક્ષિણામૂર્તિ હાઈસ્કૂલમાં માર્ગદર્શક સેમિનાર યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાનગર ¿સરદારપટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત દક્ષિણામૂર્તિ હાઈસ્કુલમાં ધો. 10 અને ધો. 12ના વિદ્યાર્થીઓને ઊજ્જવળ કારકિર્દી બનાવવા શું કરવું જોઈએ તે અંગેનો માર્ગદર્શક સેમિનાર ચાંગાની ચારૂસેટ એન્જિનીયરીંગ ખાતે યોજાયો હતો.

જેમાં લગભગ 112 વિદ્યાર્થીઓએ ભાગ લઈ શૈક્ષણિક જ્ઞાન સાથે માર્ગદર્શન મેળવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ પ્રોજેક્ટર પર બતાવવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન તુષારભાઈએકર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...