તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Vidhyanagar
  • અષાઢી બીજે રથયાત્રા ઉત્સવની તૈયારીઓ વિદ્યાનગર ઇસ્કોન મંદિરમાં પુરજોશમાં ચાલી

અષાઢી બીજે રથયાત્રા ઉત્સવની તૈયારીઓ વિદ્યાનગર ઇસ્કોન મંદિરમાં પુરજોશમાં ચાલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અષાઢી બીજે રથયાત્રા ઉત્સવની તૈયારીઓ વિદ્યાનગર ઇસ્કોન મંદિરમાં પુરજોશમાં ચાલી રહી છે. તો બીજી બાજુ મંદિરમાં વિવિધ ઉત્સવો ઉજવવામાં આવી રહ્યા છે. સોમવારના રોજ રાધાક્રિશ્નને નવા વાઘા સજાવીને આભૂષણથી સજાવવામાં આવ્યા હતા. જેના દર્શનનો લાભ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લીધો હતો.

વિદ્યાનગરમાં નાથના નગરદર્શનના થોડા દિ’ પહેલા ખાસ શણગાર

અન્ય સમાચારો પણ છે...