સુરત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત
િહંમતનગર
વડોદરા રેલવે સ્ટેશન િવસ્તારમાં પાણી પાણી...
શહેરના હાદસમારેલવે સ્ટેશન, સીટી બસ સ્ટેશન તેમજ એસટી સ્ટેન્ડ િવસ્તારમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. જેના પગલે બહારગામથી આવેલા પ્રવાસીઓને પણ અટવાઈ જવાનો વારો અાવ્યો હતો. એસટી સ્ટેન્ડ િવસ્તારમાં મુસાફરોને લઈ જવા માટે ટ્રેકટર જેવા સાધનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
િહંમતનગર પંથકમાં પૂરના પાણી...
ઉત્તરગુજરાતમાંસતત વરસાદને પગલે િહંમતનગરના સીમ િવસ્તારો તેમજ ગ્રામ્ય િવસ્તારના માર્ગો જળબંબાકાર બન્યા હતા.
સુરતમાં તાપીનું પૂર જોવા લોકો ઊમટ્યા
ઉકાઈડેમમાંથીપાણીની આવક ઘટવા છતાં તાપી નદી બેકાંઠે છલોછલ વહેતી રહી હતી. જેના પગલે મહત્ત્વના િબ્રજ પીકનીક પોઈન્ટ બન્યા હતા.
િહંમતનગર
પ્રથમ માળ પાણીમાં...
વડોદરામાંનીચાણનાિવસ્તારમાં પૂરના પાણીથી ગ્રાઉન્ડ ફલોર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
દાહોદ
દાહોદ-મહીસાગર િજલ્લામાં પૂર
દાહોદિજલ્લામાંભારે વરસાદથી ગ્રામ્ય િવસ્તારોમાં બેટ બન્યા હતા.
વડોદરા
િસદ્ઘાર્થ બંગ્લોઝમાં પૂરના પાણી
શહેરનાિસદ્ઘાર્થબંગ્લોઝ તેમજ તેની પાછળ આવેલ કોમ્પ્લેક્સમાં પાંચ ફૂટ ઉપર પૂરના પાણી ફરી વળ્યા હતા.
વડોદરામાં જળપ્રલય યથાવત્
પૂરપ્રકોપ|મધ્ય ગુજરાતમાં િવશ્વામિત્રી, મહીસાગર, ઢાઢર, ઓરસંગ સહિતની નદીઓમાં ઘોડાપૂર
મધ્ય તેમજ ઉત્તર ગુજરાતમાં પાછોતરા વરસાદે િવતેલા એક સપ્તાહથી અિવરત મહેર કરતા નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે િવશ્વામિત્રી નદીમાં છેલ્લા બે િદવસથી આજવા ડેમના પાણીની આવકથી વડોદરા શહેર પર પૂરનું સંક્ટ યથાવત રહેવા પામ્યું છે. તેમજ શહેરના પૂર્વ િવસ્તારથી હાલત સૌથી કફોડી બની છે. જ્યારે ખેડા િજલ્લા ઉપરાંત પાટણ તેમજ િહંમતનગરમાં પણ જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે.
યાત્રાધામ ડાકોર તરફનો માર્ગ પાણીમાં ગરકાવ
ડાકોર ઉમરેઠતરફ જવાના માર્ગમાં આવેલ શેઢી નદીના ઘોડાપુરના પાણી ફરી વળ્યા હતા. જેમાં તેની નજીક આવેલ એક કોલેજ તેમજ ચોતરફ જળબંબોળની સ્થિતિ જોવા મળી હતી. શેઢી નદીના પૂરના પાણી ફરી વળતા વાહનવ્યવહાર ઠપ થયો હતો. જ્યારે ડાઈર્વઝન માર્ગ પર ખાડાઓએ વાહનચાલકોને પરેશાન કર્યા હતા.