• Gujarati News
  • રાજ્યભરમાં પાછોતરા વરસાદે અડીંગો જમાવવાની સાથે ઉપરવાસના િવસ્તારોમાં પણ મેઘાએ

રાજ્યભરમાં પાછોતરા વરસાદે અડીંગો જમાવવાની સાથે ઉપરવાસના િવસ્તારોમાં પણ મેઘાએ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યભરમાં પાછોતરા વરસાદે અડીંગો જમાવવાની સાથે ઉપરવાસના િવસ્તારોમાં પણ મેઘાએ હેત વરસાવતાં જીવાદોરી સમા તમામ મુખ્ય જળાશયો પણ નવા નીરથી છલકાઈ ગયાં છે.
જલાલપોર 09
ખેરગામ07
કડાણા05
સાવલી05
કઠલાલ04
ઊંઝા4.5
ગલતેશ્વર04
નડિયાદ04
ઉમરેઠ03
ગણદેવી03
મહેમદાવાદ3.5
િસદ્ઘપુર2.5
પાલનપુર02
વડગામ2.5
વડનગર02
ઈડર02
દહેગામ02
અમદાવાદ02
આંકલાવ2.5
વાઘોિડયા02
બાલાિસનોર2.5
વીરપુર02
સૂત્રાપાડા02
હાંસોટ02
વાંસદા02
વલસાડ2.5
24 કલાકમાં તાલુકા દીઠ વરસાદ
રાજ્યના ડેમની સ્થિતિ
ભાદરવો ભર‘પૂર’ જળાશયો છલોછલ...
કેટલી ઘટ
104
િસઝનનો કુલ
797
અત્યાર સુધીનો
693
આજનો વરસાદ
22.6
ઓવરફલો |િસંચાઈ માટે જીવાદોરી સમો નર્મદા ડેમ પાછોતરા વરસાદની મહેર સાથે નવા નીરથી છલકાઈ જતાં રાજ્ય સરકારે હાશ અનુભવી છે.
નર્મદા ડેમ
મધ્ય ગુજરાત |મહીસાગર િજલ્લામાં તેમજ ઉપરવાસમાં િવતેલા સપ્તાહમાં ભારે વરસાદથી કડાણા ડેમમાં ઓવરફલો થયો છે.
કડાણા
આજની સ્થિતિ
125.89
ભયજનક સપાટી
127.00
ઉત્તર ગુજરાત |સાબરમતી નદીના ઉપરવાસમાં પાછોતરા વરસાદે રંગ જમાવતા ધરોઈ ડેમમાં પણ નવા નીરની મબલખ આવક થવા પામી છે.
ધરોઈ
આજની સ્થિતિ
608.00
ભયજનક સપાટી
622.00
રાજકોટ |સૌરાષ્ટ્રમાં મોટાભાગના રાઉન્ડમાં સારા વરસાદથી રાજકોટ શહેર માટે જીવાદોરી સમા આજી સહિત અન્ય ડેમ છલોછલ થયા છે.
આજી
આજની સ્થિતિ
014.00
ભયજનક સપાટી
029.86
આફત ટળી |ઉપરવાસમાં ભારે વરસાદનું જોર ઘટતાં ઉકાઈ ડેમમાંથી પણ તબક્કાવાર છોડાતા સુરત માથેથી સંકટ ટળી જવા પામ્યું હતું.
ઊકાઈ
આજની સ્થિતિ
338.85
ભયજનક સપાટી
345.00
આજની સ્થિતિ
123.89
ભયજનક સપાટી
121.92