ઉમરેઠ રોડ/પુલહાશ્રમ પાસે પાણી ફરી વળ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાકોર - ઉમરેઠ રોડ ઉપર પુલહાશ્રમ અને ભવન્સ કોલેજની વચ્ચે આવેલી શેઢી નદીના પુલ ઉપરથી પાણી પસાર થતા ડાકોરમાં ચિંતાઓ વધી ગઈ છે. નગરજનો પાણી જોવા ઓવરબ્રિજ ઉપર ઉમટી રહ્યા છે. વિસ્તારના તમામ ખેતર કાળિયાટ પાણીની અસર તળે જોવા મળે છે. ભવન્સ કોલેજ નું સમગ્ર મેદાન નાના તળાવ માં રૂપાંતરિત થઇ ગયું હોય તેમ જણાય છે. ડાકોર ભવન્સ સી.ટી.સુતરીયા ITI માં હાલ પરીક્ષા ચાલી રહી હોય 245 વિદ્યાર્થી પ્રેટિકલ પરીક્ષા આપી હતી.સવારે 7 વાગ્યા ના આવેલા વિદ્યાર્થીઓ નું પ્રેકટીકલ પરીક્ષા પતાવીને સ્વગૃહે પરત ફર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...