તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Umreth
  • ઉમરેઠમાં રાજસ્થાન સમાજના સાયકલયાત્રા સંઘનું સ્વાગત કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમરેઠમાં રાજસ્થાન સમાજના સાયકલયાત્રા સંઘનું સ્વાગત કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજસ્થાનીસમાજના કૂળદેવતા સોનાણ ખેતલાજી ધામ રાજસ્થાનના પાલી જિલ્લામાં આવેલું છે. ચેન્નઇથી ત્રણ હજાર કિલોમીટર લાંબી સાયકલયાત્રા સંઘ કાઢી કૂળદેવતાના દર્શને દર વર્ષે જાય છે. રાજસ્થાની સમાજનો સંઘ બેંગ્લોર, હૂબલી, કોલ્હાપૂર, પૂના, વાપી, વલસાડ, વડોદરા થઇ ઉમરેઠ આવી પહોચ્યો હતો. જેનુ સ્વાગત ઉમરેઠના રાજસ્થાની યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રસંગે રાજસ્થાની સમાજના યુવકો મોટીસંખ્યામાં હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો