તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Umreth
  • એકસપ્રેસ હાઇવે પીઠાઈ ટોલનાકા પર સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઇ

એકસપ્રેસ હાઇવે પીઠાઈ ટોલનાકા પર સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરેઠ ¿ અમદાવાદ ઇન્દોર એકસપ્રેસ હાઇવેના એસેલ અમદાવાદ ગોધરા હાઇવે ઉપર આવેલા કઠલાલના પીઠાઇ ટોલનાકા ઉપર સ્વાતંત્ર પર્વ નિમિતે રાકેશભાઇ વીઠ્ઠલાણીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આઇ ટી મેનેજર તથા ટોલનાકા સ્ટાફ તથા હાઇવે ઇમરજન્સી મેડીકલ સ્ટાફ તથા આરપીઓ સ્ટાફે હાજરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...