તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2 કરોડની ઠગાઈના કેસમાં દિનેશ બાંભણિયાની અટક

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટીદારઅનામત આંદોલન સમિતિના પ્રદેશ કક્ષાના આગેવાન તેમજ હાર્દિક પટેલના વિશ્વાસુ દિનેશ બાંભણિયા સહિત બે વ્યક્તિને રૂ.1 કરોડ 97 લાખની ઠગાઇના ગુનામાં પોલીસને માઉન્ટ આબુથી ઝડપી લેવામાં સફળતા મેળવી છે. દિનેશ બાંભણિયાના સગા બનેવી સુરેશભાઇ ભુરાભાઇ મારવિયાએ સાળા દિનેશ અને જસદણના કમળાપુરમાં રહેતા રાજેશ ઉમરેઠિયા અને બેંકના અધિકારીઓ સામે છેતરપિંડી, વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો