તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉમરેઠમાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરેઠ : સિનિયરસીટીઝન ફોરમ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ ગણપતિની વાડી ખાતે યોજવામાં આવશે. સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ખાડીયાના ધારાસભ્ય ભૂષણભાઇ ભટ્ટ તથા મુખ્ય મહેમાન તરીકે ઇશ્વરભાઇ પટેલ તથા અતિિથ વિશેષ તરીકે ઉમરેઠ નગરપાલિકાના મહિલા પ્રમુખ સંગીતાબેન પટેલ સહિત અન્ય અગ્રણી હાજર રહેશે. ધો. 10 તથા ધો. 12 માં પ્રથમ તથા દ્વિતીય નંબરે પાસ થયેલા તથા સીનીયર સીટીઝનના સભ્યોના પૌત્ર-પૌત્રી, દોહીત્ર-દોહીત્રીઓ કે જે સારા ગુણથી ઉતીર્ણ થયા હોય તથા ઉચ્ચ અભ્યાસમાં પાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓનું સન્માન કરાશે.

અન્ય સમાચારો પણ છે...