તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉમરેઠ તાલુકાના ખોરવાઈમાં માધ્યમિક શા‌ળાનો પ્રારંભ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરેઠ ¿ઉમરેઠ તાલુકાના ખોરવાઈ ગામે સરકારી માધ્યમિક શાળાનો પ્રારંભ થયો હતો. ભગવાન સત્યનારાયણની કથા કરીને ધો. 9ની એક વિદ્યાર્થિનીને શાળામાં પ્રવેશ આપીને તેની શરૂઆત કરવામાં આવી હતી.

માધ્યમિક શાળાનો પ્રારંભ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય અને ઉમરેઠ તાલુકા ભાજપ પ્રમુખ નરેન્દ્રસિંહ ચૌહાણ, જિલ્લા શિક્ષણઅધિકારી મહેશ શર્મા, નિરીક્ષક પ્રવિણસિંહ, ઉમરેઠ તાલુકા શિક્ષણ સંઘના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...