તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Umreth
  • ઉમરેઠ | શહેરની લાયોનેસ કલબ દ્વારા મહિલા દિનની ઉજવણી કરવામાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમરેઠ | શહેરની લાયોનેસ કલબ દ્વારા મહિલા દિનની ઉજવણી કરવામાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરેઠ | શહેરની લાયોનેસ કલબ દ્વારા મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. પ્રસંગે વકતૃત્વ સ્પર્ધામાં ‘રાજકારણ ક્ષેત્રે મહિલાઓનું પ્રભુત્વ’એ વિષય પર પ્રથમ નંબરે જાગૃતિબહેન સોની તેમજ ‘મહિલાઓનું ભણતર કે ઘડતર’ વિષય પર બીજા નંબરે જ્યોતિબહેન શાહ અને ‘સાસુ અને વહુ વચ્ચેનો સંઘર્ષ’ વિષય ઉપર ત્રીજા નંબરે પન્નાબહેન ભાવસારે વકતવ્ય રજુ કર્યાં હતાં. પ્રસંગે સંસ્થાના મંત્રી દિપીકાબહેન શાહ, પ્રોજેક્ટ ચેરમેન નિતાબહેન વ્યાસ, કોર્પોરેટર શારદાબહેન પટેલે ભાગ લીધો હતો.

ઉમરેઠ લાયોનેસ કલબ દ્વારા મહિલા દિવસ ઉજવાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો