તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Umreth
  • ઉમરેઠમાં સ્વ.રાજીવ ગાંધીના જન્મ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ

ઉમરેઠમાં સ્વ.રાજીવ ગાંધીના જન્મ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરેઠ ¿ ઉમરેઠ તાલુકા કોગ્રેસ સમિતિ દ્વારા તેઓના કાર્યલય ખાતે સ્વ.રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સમયે કોગ્રેસ કાર્યાલયના પટાંગણમાં ઉમરેઠ તાલુકા કોગ્રેસ પ્રમુખ ગોપાલસિંહ ચાવડા તેમજ પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ કપીલાબેન ચાવડા, કોગ્રેસના અગ્રણી નેતા ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...