પણસોરા ખાતે કેન્સર નિદાન કેમ્પ યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરેઠ | ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઇન્સ તથા થામણા સિનીયર સીટીઝનના સહયોગથી પણસોરા ઉમરેઠ માર્ગ ઉપર આવેલ ટોકીઝના મેદાનમા 17.1.2018 ને સવારે નવ કલાકે યોજાશે. જેમા પેપટેસ્ટ ,ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ ,મોની તપાસ સોનોગ્રાફી સ્તન કેન્સરની તપાસ કરવામા આવશે. આ ઉપરાંત કેન્સર અંગે જાગૃતિ આ પતે એક પ્રદર્શન પણસોરા ટોકીઝમાં આયોજન કરવામા આવેલ છે. તથા આ કેન્સર નિદાન કેમ્પમાં લાબા સમયથી ધ રૂઝાતી ચાંદી સ્તનમાં ગાંઠ યોગીમા વધુ પતી દુર્ગંઘ મારતા પ્રવાહીનું નીકળવું બેસી ગયેલ અવાજ વાળા દર્દીઓ ખોરાક પાણી ગળવામા તકલીફવાળા દર્દીઓ શરીરના કોઇપણ ભાગમાં તલ કે મસા કે ગાંઠમાં અસામાન્ય ફેરફાર જેવા દર્દીઓને તપાસવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...