તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Umreth
  • ઉમરેઠ રોટરી ક્લબ દ્વારા રક્તદાન શિબિર યોજાઇ ઉમરેઠ| શહેરનાદેવપથ ગ્રૂપ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમરેઠ રોટરી ક્લબ દ્વારા રક્તદાન શિબિર યોજાઇ ઉમરેઠ| શહેરનાદેવપથ ગ્રૂપ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરેઠ રોટરી ક્લબ દ્વારા રક્તદાન શિબિર યોજાઇ ઉમરેઠ| શહેરનાદેવપથ ગ્રૂપ અને રોટરી ક્લબ ઓફ ઉમરેઠના સંયુક્ત ઉપક્રમે દેવશેરી ખાતે યોજાયેલા ગણેશ મહોત્સવ દરમ્યાન સવીતા મેમોરીયલ ટ્રસ્ટના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસંગે ઉમરેઠના યુવાનો દ્વારા મોટી સંખ્યામાં રક્તદાન કરી અનોખી રીતે ગણેશ મહોત્સવને વધાવ્યો હતો. કેમ્પને સફળ બનાવવા માટે દેવપથ ગૄપના સભ્યો સહીત દેવશેરી વિસ્તારના યુવાનો સહિત રોટરી ક્લબ ના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. ઉલ્લેખનીય છે કે, દેવપથ ગૄપ દ્વારા ગણેશ મહોત્સવ દરમ્યાન ધાર્મિક આયોજનો સહીત રક્તદાન જેવી પ્રવૂત્તિ કરાતા લોકોએ પ્રશંસા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો