તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉમરેઠમાં રેવન્યુ સ્ટેમ્પ અછતથી પરેશાની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરેઠમુખ્ય પોસ્ટ ઓફિસમાં છેલ્લા ઘણા સમયથી રેવન્યુ સ્ટેમ્પનો અછત જોવા મળી રહી છે.

સરકારી તેમજ કોર્ટના વિવિધ કામો ઉપરાંત બેન્કના કામકાજમાં દસ્તાવેજ ઉપરાંત નાણાંકીય લેણદેણ વખતે રેવન્યુ સ્ટેમ્પ ની ફરજીયાત જરૂર પડતી હોય છે.પરંતુ તેમ છતા ઉમરેઠની એક માત્ર પોસ્ટ ઓફિસમાં છેલ્લા ત્રણ ચાર માસથી રેવન્યું સ્ટેમ્પજ ઉપલબ્ધ હોતા નથી.

અન્ય સમાચારો પણ છે...