તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Umreth
  • ઉમરેઠ દશા ખડાયતા જ્ઞાતિના પૂર્વ પ્રમુખનો જન્મ દિન ઉજવાયો

ઉમરેઠ દશા ખડાયતા જ્ઞાતિના પૂર્વ પ્રમુખનો જન્મ દિન ઉજવાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરેઠદશા ખડાયતા કેળવણી મંડળના માજી પ્રમુખ અંબાલાલ શાહના ૮૭માં જન્મ દિવસની સમાજના અગ્રણીઓની હાજરીમાં અમદાવાદ ખાતે કરવામાં આવી હતી. પ્રસંગે તેઓને તંદુરસ્ત દિર્ધાયુની શુભેચ્છા વ્યક્ત કરી સમાજના અગ્રણીઓએ જ્ઞાતિના વિકાસમાં તેઓના યોગદાનને બિરદાવ્યું હતું. અંબાલાલ શાહ ગાંધીવાદી વિચારધારા ધરાવતા હોવાને કારણે તેઓએ પોતાના જન્મ દિન પ્રસંગે વૃક્ષારોપણ કરી પર્યાવરણનું મહત્વ ઉપસ્થીત લોકોને સમજાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...