Home » Madhya Gujarat » Nadiad District » Thasra » માનસિક બીમારી સામે જનજાગૃતિ રૂપે નનાદરામાં રેલી

માનસિક બીમારી સામે જનજાગૃતિ રૂપે નનાદરામાં રેલી

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:30 AM

ઠાસરા | ઠાસરાના નનાદરા ગામે જનજાગૃતિના ભાગપરૂપે ગામની પ્રાથમિક શાળાના બાળકો દ્વારા એક રેલી કાઢવામાં આવી હતી....

  • માનસિક બીમારી સામે જનજાગૃતિ રૂપે નનાદરામાં રેલી
    ઠાસરા | ઠાસરાના નનાદરા ગામે જનજાગૃતિના ભાગપરૂપે ગામની પ્રાથમિક શાળાના બાળકો દ્વારા એક રેલી કાઢવામાં આવી હતી. જેમાં કુલ 300 બાળકો જોડાયા હતા. જ્યારે શાંતિ નિકેતન ઉત્તર બુિનયાદી વિદ્યાલયમાં જનજાગૃતિના ભાગરૂપે વર્કશોપનું આયોજન કરાયું હતું. જેમાં કુલ 45 બાળકો અને તેમના પરિવારજનો હાજર રહ્યા હતા. વી.એસ. ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ કપડવંજના સુપરવાઇઝર મહેશભાઇ, સંજયભાઇ હાજર રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending