તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • તારાપુર ગામમાં માથાભારે તત્વોનું દબાણ તોડી પડાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તારાપુર ગામમાં માથાભારે તત્વોનું દબાણ તોડી પડાયું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તારાપુરમાંછાડવાની તલાવડી પર કેટલાક માથાભારે શખસોએ દબાણ કરી દીધું હતું. આથી, ગ્રામ પંચાયતે પોલીસ બંદોબસ્ત રાખી દબાણ તોડી પાડ્યું હતું.

તારાપુર ચોકડી પર આવેલી છાડવાની તલાવડી પર ગેરકાયદેસર દબાણ દલાભાઈ ભરવાડ અને મફત ભરવાડ દ્વારા દબાણ કરી માટી પુરાણ કરીને કોઇ પણ મંજુરી વગર દુકાનો બનાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. સંદર્ભે ગ્રામ પંચાયતમાં ફરિયાદ પહોંચતા સરપંચ હિનાબહેન પટેલ તેમજ તલાટી કમ મંત્રી જી.ડી. ગોહિલ દ્વારા કાર્યવાહી હાથ ધરી નોટીસ ફટકારી હતી. જોકે, નોટીસને માથાભારે શખસો ઘોળીને પી ગયાં હતાં. આખરે મંગળવાર ગ્રામ પંચાયતે ગેરકાયદે પાકા દબાણો તોડી પાડ્યાં હતાં.

પંચાયતની પોલીસ બંદોબસ્ત મેળવી કાર્યવાહી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો