તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • એસ્ટીમેટ ભર્યા છતાં જોડાણો અપાતા નથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એસ્ટીમેટ ભર્યા છતાં જોડાણો અપાતા નથી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એસ્ટીમેટ ભર્યા છતાં જોડાણો અપાતા નથી

ખેતીવિષયક જોડાણો મેળવવા માટે ખેડૂતોએ અરજી કરી કર્યા બાદ એસ્ટીમેટ મુજબ નાણાં પણ ભરપાઇ કરવામાં આવ્યા છે. જેને અનુલક્ષીને થાંભલા અને ડીપી પણ ઉભી કરી દેવામાં આવી છે. તેમ છતાં પણ જોડાણો આપવામાં આવતા નથી. તેમ રણધીરસિંહ રાણાએ જણાવ્યું હતું.

ઉચ્ચકક્ષાએફાઇલો મોકલી અપાઇ છે

અંગેતારાપુર નાયબ કાર્યપાલક ઇજનેર એમ.વી.ચૌહાણે જણાવ્યું હતું કે, ખેતીના જોડાણો મેળવવા માટે અરજદારોની અરજીઓ આવી છે. ફાઇલોને મંજૂરી માટે ઉચ્ચકક્ષાએ મોકલી આપવામાં આવી છે. જેની મંજૂરી મળતાં વીજ જોડાણો આપવામાં આવશે. ઉચ્ચકક્ષાએથી કામ અટવાયું હોવાથી સમસ્યા સર્જાઇ છે. તેમ તેઓએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો