તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • સોજીત્રા | સોજીત્રા વિધાનસભાના માણેજ ગામે હાઇસ્કૂલમાં તથા કણીયા ગામે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોજીત્રા | સોજીત્રા વિધાનસભાના માણેજ ગામે હાઇસ્કૂલમાં તથા કણીયા ગામે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોજીત્રા | સોજીત્રા વિધાનસભાના માણેજ ગામે હાઇસ્કૂલમાં તથા કણીયા ગામે પ્રાથમિક શાળામાં ધી આશાપુરી કો.ઓ. ક્રેડીટ સોસાયટી લી. પીપળાવના ચેરમેન દિલીપભાઈ ડી. પટેલ (ભાજપ કાઉન્સિલર, કરમસદ નગરપાલિકા, ડિરેકટર ધી ખેડા જિલ્લા મ. સ. બેંક)ના ઉપસ્થિતિમાં દેશના પ્રધાનમંત્ર નરેન્દ્રભાઈ મોદીના વાર્ષિક જન્મદિનની ઉજવણી નિમિતે વિનામુલ્યે આંખ ચેકઅપ કરી મફત ચશ્મા વિતરણ કરવામાં આવ્યું તેમાં બંને ગામના 1091 લાભાર્થીઓ આંખોનું ચેકઅપ કરાવ્યું તથા 901 લાભાર્થીએ ચશ્માનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો