તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અમદાવાદ |અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીમાં રોજબરોજ આવતા અરજદારોને કડવા અનુભવ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ |અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીમાં રોજબરોજ આવતા અરજદારોને કડવા અનુભવ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ |અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીમાં રોજબરોજ આવતા અરજદારોને કડવા અનુભવ થાય છે. અધિકારીઓ મિટીંગમાં વ્યસ્ત હોવાનું બહાનું કાઢી અરજદારોને કલાકો બેસાડી રાખે છે. કેટલાક અરજદારો તો બપોરે આવે તો સાંજ સુધી અધિકારીઓને મળ્યા વગર જાય છે. પછી સાંજે મળે ત્યારે પાંચ મિનીટમાં વાત કરી આજે બહુ કામ છે તેવું જણાવી રવાના કરી દેતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. જિલ્લા કલેકટર કચેરીમાં એઆરડીસી મમતા સોજીત્રાને મળવા આવેલા અરજાદોરમાં પણ આવી ચર્ચા હતી.

ધાંધિયા | અધિકારીઓ કલેક્ટર કચેરીમાં અરજદારોને મળતા નથી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો