ટ્રેક્ટર ઘરેથી ઉઠાવી સેગવા આઉટ પોસ્ટમાં મુકાતા રોષ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિનોર તાલુકાના સેગવા ગામે પેરોલ ફર્લોના એએસઆઈ દ્વારા બાતમીના આધારે રૂા. 3 લાખનું ટ્રેક્ટર ઘરમાલિક ના હોવા છતા મહિલા પાસેથી ટ્રેક્ટરની ચાવી લઈને સેગવા આઉટ પોસ્ટમાં મુકી CRPF 102 મુજબ કાગળો કરતા ગ્રામજનોમાં ઉહાપોહ જાગ્યો છે.

વડોદરા જિલ્લા પેરોલ ફર્લોના એએસઆઈ બાબાસાહેબ ઈબ્રાહીમ દ્વારા તા.1-8-2018ના રોજ સાંજના સમયે બાતમીદારની બાતમી મુજબ સેગવા ગામે વિજયભાઈ ભીખાભાઈ પટેલના ઘરે છેલ્લા ત્રણ માસથી શક્તિ કંપનીનું ટ્રેક્ટર (મીની)ના કાગળો ના હોવાની હકીકત મળતા રજિસ્ટ્રેશન વગરનું આ મીની ટ્રેક્ટર ઘરમાં કોઈ ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...