તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિનોર તાલુકામાં ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિનોર તાલુકામાં પાછોતરો વરસાદ ન થતા કોરાટની જમીનનો 2 હજાર એકર જેટલી જમીનનો પાક પિયત વિના ખતમ થવા વકી.

કૃષિ આધારીત રોજગારી ધરાવતા શિનોર તાલુકામાં સરેરાશ 70થી 75 ટકા પિયત સુવિધા છે. પરંતુ આ વરસે મોસમનો કુલ વરસાદ માંડ 77 ટકા જેટલો થતા તાલુકાના 2 હજાર એકર જેટલી કોરાટ જમીનના વાવેતર હવે પિયત વિના બળી જતા હવે વરસાદના કોઈ એંધાણ દેખાતા નથી હવે કુદરતના સહારે છે.

શિનોર તાલુકામાં આશરે 2 જહાર એકરની બિન પિયત (કોરાટ)ની જમીનમાં દિવેલા, જુવાર, મકાઈ, જેવા જાડા ધાનની વાવણી થાય છે. આ ખેતી ધરાવતા ખેડૂતોને માત્ર વરસાદનો સહારે ખેતી થાય છે. દર વર્ષે આશરે 90 ટકાથી ઉપરનો સરેરાશ વરસાદ થાય છે. પરંતુ આ વરસાદે આખા ભાદરવા માસમો મેઘાએ દર્સત ન દેતા છેલ્લા વીસ બાવીસ દિવસના વરસાદની ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...